કેરી એ ઉનાળાની બળબળતી ગરમીમાં રાહત અપાવવાનું કામ કરે છે અન
ે નાના મોટા સૌને કેરી ખાવાનું ખૂબ જ પસંદ હોય છે
પરંતુ શું તમને ખબર છે કે દિવસમાં કેટલી કેરી ખાવી જોઈએ? આ સવાલનો જવાબ તમને ખબર
છે?
ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
કેરીએ ફળોના રાજા છે, પરંતુ તેનું પૂરતા પ્રમાણમાં સેવન કરવું જ ફાયદ
ાકારક છે
કેરીમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ફાઈબર, વિટામિન સી, એ, ઈ, કે, પોટેશિયમ, થાઈમિન, કોપર, વિટામિન બી6, રિબોફ્લેવિન અને મેગ્નેશિયમ હોય છે
પણ વાત કરીએ દરરોજ કેટલી કેરી ખાવી જોઈએ તો દિવસમાં એક વ્યક્તિ 100 ગ્
રામ સુધી કેરી ખાવી જોઈએ
100 ગ્રામ કેરી એટલે અંદાજિત
એક કેરી થાય.
કેરી ખાવાના બેસ્ટ ટાઈમની વાત કરીએ તો કેરી ખાવા માટે સવાર અને બપોરનો સમય એકદમ પરફેક્ટ છે, રાતના સમયે કેરી ખાવાનું ટાળવું જ જોઈએ
જો દિવસમાં તમે 2-3 કેરીઓ ખાવ છો તો તમારા સ્વાસ્થ્ય પર તેની સારી અસર જોવા મળ
ી શકે છે
આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો