કયા Makeup Productને કેટલો સમય સુધી વાપરી શકાય? જાણી લો નહીંતર...
મેકઅપ કરવું દરેક માનુની ખૂબ જ ગમે છે, અને મોંઘા મોંઘા પ્રોડક્ટ્સ પણ ખરીદે છે
આમ તો દરેક મેકઅપ પ્રોડક્ટ પર એક્સપાયરી ડેટ હોય છે
પરંતુ કેટલાક પ્રોડક્ટ્સ એવા હોય છે કે જે આપણે લાંબો સમય સુધી ચલાવ્યે રાખીએ છીએ
ચાલો આજે તમને જણાવીએ કે કયા મેકઅપ પ્રોડક્ટ કેટલો સમય યુઝ કરી શકાય
દાગ-ધબ્બા છુપાવતું કન્સિલર માત્ર 6 મહિના સુધી જ ઉપયોગમાં લઈ શકાય છે
ફેસ પર ગ્લો લાવતું લિક્વિડ ફાઉન્ડેશન એક વર્ષથી વધુ ના વાપરવું જોઈએ
આઈશેડોની વાત કરીએ તો આઈશેડો છ મહિનાથી વધુ ઉપયોગમાં ના લેવા જોઈએ
જ્યારે આંખોની સુંદરતા વધારતા મસ્કારા ત્રણથી છ મહિનાથી વધુ ના યુઝ કરાય
પેન્સિલ આઈલાઈનર એક વર્ષ સુધી અને લિક્વિડ આઈલાઈનર છ મહિના સુધી વાપરી શકાય
લિપસ્ટિક લિક્વિડ હોય કે મેટ એક કે વર્ષ સુધી તો તેને યુઝ કરી જ શકાય
નેલપોલિશ લાંબા સમય સુધી નથી ટકતી એટલે એક વર્ષ સુધી જ તેને યુઝ કરવી જોઈએ
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો