હાઈ બ્લડ પ્રેશરથી બચવાના ઘરેલુ ઉપાયો 

Image: Unsplash

વધુ મીઠું ખાવાથી હાઈ બીપી થઈ શકે છે તેથી મીઠાનું સેવન ઓછું કરો

Image: Unsplash

દરરોજ કસરત કરો

Image: Unsplash

તણાવ ઓછો કરો

Image: Unsplash

વધારે વજનથી હાઈ બીપીનું જોખમ વધી શકે છે તેથી વજન ઓછું કરો

Image: Unsplash

તંદુરસ્ત પોષણક્ષમ આહાર બ્લડપ્રેશરને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે

Image: Unsplash

દારૂનું સેવન શક્ય તેટલું ઓછું કરવાનો પ્રયાસ કરો કારણ કે તેનાથી બ્લડપ્રેશર વધી શકે છે

Image: Unsplash

તમારા બીપીને સમયસર ચેક કરાવતા રહો જેથી હાઈ બીપી લગતા ઉદભવતા જોખમો તે તમે યોગ્ય રક્ષણ મેળવી શકો

Image: Unsplash

જો તમને હાઈ બીપીની સમસ્યા હોય તો ડોક્ટર પાસેથી યોગ્ય સવાર સારવાર લો

Image: Unsplash

ડોક્ટરની સૂચના મુજબ જરૂરી દવા લો

Image: Unsplash