પ્રયાગરાજ માં મહાકુંભ ચાલી રહ્યો છે. અહીં સ્નાન કરવા દૂર દૂરથી લોકો આવી રહ્યા છે
એવું માનવામાં આવે છે કે અહીં સ્નાન કરવાથી વ્યક્તિના બધા પાપો ધોવાઈ જાય છે અને તેને પુણ્ય પ્રાપ્ત થાય છે
મહાકુંભમાં લોકો સંગમ ઘાટ પર સ્નાન કરવા જાય છે અને ત્યાંથી તેઓ ગંગાનું પાણી લાવે છે
પણ શું તમે જાણો છો કે સંગમથી પાણી ન લાવવું જોઈએ
હિંદુ ધર્મમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે
પૂજા, અર્પણ, હવન અને શ્રાદ્ધ જેવા ધાર્મિક કાર્ય માટે ગંગાજળનો ઉપયોગ થાય છે
ગંગાજળ એટલે કે માતા ગંગા નદીનું પાણી પૂજામાં વપરાય છે તેથી આ પાણી ગંગા નદીમાંથી જ લાવવું જોઈએ
જો તમે સંગમથી પાણી લાવો છો તો ત્રણે નદીનો નું પાણી તમે લાવી રહ્યા છો
જ્યોતિષીઓ માને છે કે સંગમથી ગંગાજળ ના લાવો.
તમે આગળના ઘાટ પર જઈને જ્યાંથી ફક્ત ગંગા રહે છે ત્યાંથી તેનું પાણી ભરીને લાવો.
આ માહિતી ધાર્મિક ગ્રંથો અને વિવિધ માધ્યમો પર આધારિત છે કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા યોગ્ય