આજે વાત કરીએ દુનિયાના 10 વિનાશકારી, શક્તિશાળી ભૂકંપ વિશે
મુંબઈ સમાચાર
1960માં ચિલીમાં આવેલા 9.5 રેક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપમાં 1655 લોકો
ના મૃત્યુ થયા હતા
મુંબઈ સમાચાર
અલાસ્કામાં 1964માં આવેલા 9.2 રેક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપને ગુડ ફ
્રાઈડે ભૂકંપ કહેવાય છે
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
ઈન્ડોનેશિયાના સુમાત્રા ખાતે 2004માં 9.1 રેક્ટર સ્કેલની તીવ્રતા
નો ભૂકંપ આવ્યો હતો
મુંબઈ સમાચાર
2011માં જાપાનમાં ભૂકંપ અને સુનામીએ વિનાશ નોંતર્યો હતો, 1.3 લાખ
લોકો બેઘર થયા હતા
મુંબઈ સમાચાર
રશિયાના કામચટકા ખાતે 1952માં વિનાશક ભૂકંપ આવ્યો હતો
ઈક્વાડોર અને કોલંબિયાની સીમા પર 8.8 રેક્ટર સ્કેલ તીવ્રતાનો ભૂકં
પ આવ્યો હતો
મુંબઈ સમાચાર
2010માં પાછો ચિલીમાં જ ભૂકંપ આવ્યો હતો, જેમાં 3.7 લાખથી વધુ
લોકો બેઘર થયા હતા
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
1965માં અમેરિકાના અલાસ્કા ખાતે માં ભૂકંપને કારણે ભારે તબાહી આવી હતી
મુંબઈ સમાચાર
1950 ભારતના અરુણાચલ પ્રદેશ ખાતે 8.6 રેક્ટર સ્કેલ તીવ્રતાનો ભૂકં
પ આવ્યો હતો
મુંબઈ સમાચાર
2001માં 26મી જાન્યુઆરીના આવેલા વિનાશકારી ભૂકંપે કચ્છ જ નહીં પણ દેશને હચમચાવી દીધું હતું
મુંબઈ સમાચાર
ઈન્ડોનેશિયામાં 2012માં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, 8.6 રેક્ટર સ્કેલની તીવ્રતાનો હતો
આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો