સેલેબ્સ જેવી હિલ્સ પહેરવાનો શોખ છે?? આ ટિપ્સ રાખો ધ્યાનમાં...

માનુનીઓને તો સેલિબ્રિટી જેવા આઉટફીટ્સ, મેકઅપ, હિલ્સ વગેરે  ખૂબ જ પસંદ આવે છે

શું તમને પણ એક્ટ્રેસ, મોડલ્સ જેવા હિલ્સ પહેરવાનું ખૂબ પસંદ છે? 

આ હિલ્સ દેખાવમાં સુંદર લાગે છે, પણ એટલી આરામદાયક હોતી નથી

શું તમારી સાથે એવું થાય છે કે હિલ્સ લીધા બાદ તેને પહેરીને ચાલવામાં તકલીફ પડે છે?

આજે અમે અહીં તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ

જેની મદદથી તમે પરફેક્ટ અને કમ્ફર્ટેબલ હિલ્સ પહેરીને મહાલી શકશો

હિલ્સ પસંદ કરતી વખતે હંમેશા ખૂબ જ સમજી વિચારીને હાઈટ પસંદ કરો

આ સિવાય જેમાં તમે અને તમારા પગ કમ્ફર્ટેબલ ફિલ કરો એવા સેન્ડલ પસંદ કરો

હિલ્સની ફિટિંગ સાથે બિલકુલ કોમ્પ્રોમાઈઝ ન કરો 

ઘણી વખત એવું બને છે કે મોંઘી બ્રાન્ડની હિલ્સ આરામદાયક નથી હોતી, તો બ્રાન્ડના મોહમાં ના પડો

જ્યારે પણ હિલ્સ ખરીદો તો તેનું વોકઈન ટેસ્ટ ચોક્કસ કરો

ઓનલાઈન હિલ્સ ખરીદી છે તો રિટર્ન પોલિસી પર પણ અવશ્ય ધ્યાન આપો...

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...