તંદુરસ્ત રહેવા માટે સૂર્ય નમસ્કાર કરવાથી થાય છે ઘણો લાભ

મુંબઈ સમાચાર

પહેલા સૂર્ય નમસ્કાર કરવાથી વજન ઘટે અને કેલેરીને ઘટાડે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

 યોગનો અભિન્ન અંગ છે જે ફૂલ બોડી એક્સરસાઈઝ ગણાય છે

મુંબઈ સમાચાર

સૂર્ય નમસ્કારના અલગ અલગ 12 સેટ છે, જે તમે કરી શકો છો

પહેલા તો રક્ત પરિભ્રમણ અને ચયાપચયને પણ સુધારે છે

મુંબઈ સમાચાર

સૂર્ય નમસ્કારથી પિત્ત, વાયુ ને કફને બેલેન્સ કરવામાં મદદ કરે

મુંબઈ સમાચાર

સૂર્ય નમસ્કાર કરવાથી સ્નાયુ મજબૂત થાય અને મગજ ફ્રેશ રહે

મુંબઈ સમાચાર

ચિંતા ઘટાડવાની સાથે વ્યક્તિમાં એકાગ્રતા પણ વધારે છે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

સૂર્યોદય વખતે સૂર્ય નમસ્કાર કરવાથી વિશેષ રહે છે ફાયદો

મુંબઈ સમાચાર

 ઉપરાંત, સવારે ખાલી પેટે સૂર્ય નમસ્કાર કરવાનો થાય છે લાભ

 આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો