ઉનાળામાં ફળોના રાજા કેરીની સૌ રાહ જૂએ છે
પણ આ સિઝનમાં બીજા ઘણા ફળો પણ બજારમાં મળે છે
તરબૂચ, સફેદ જાંબુ, જેવા રસદાર ફળો સાથે આવે છે સેતૂર
ભારતમાં ઉગતું આ ફળ ફાયટોન્યૂટ્રિયન્ટથી ભરપૂર છે
સેતૂર ખાવાથી નર્વ્સ સિસ્ટમની બીમારીઓમાંથી રાહત મળે છે
ડાયાબિટિસ અને ઓબેસિટી સામે પણ રક્ષણ આપે છે આ ફળ
દિવસના પાંચ-છ સેતૂર કબજિયાતથી રાહત આપે છે
ત્વચા, આંખ ને વાળ સંબંધિત સમસ્યાઓ પર હલ થાય છે
સેતૂરના પાંદડાનો પણ લેપ બનાવી ચહેરા પર લગાડી શકાય છે
આ ફળ એક બે મહિના જ આવે છે પણ લાભ ઘણા આપે છે.
Watch More