જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે...

મુંબઈ લોકલ એ મુંબઈગરાની લાઈફલાઈન છે, દરરોજ લાખો મુંબઈગરા આ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે છે

પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરું કે Hollywoodની સુપરહિટ ફિલ્મ Harry Potterનો Harry લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે તો? 

ફિલ્મ હેરી પોટર એ નોવેલ પરથી બનાવવામાં આવેલી ફિલ્મ છે અને તે જે. કે. રોલિંગે લખી છે

ચાલો આજે તમને એનો સાક્ષાત્કાર કરાવી જ દઈએ...

Artifical Intelligenceની મદદથી Harry Potter લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે તો કેવું દેવું દ્રશ્ય જોવા મળશે

લોકલ ટ્રેનની ભીડ વચ્ચે ખોવાઈ ગયેલો, મૂંઝાઈ ગયેલો હેરી પોટર આવો દેખાશે

બની ઠનીને લોકલ ટ્રેનમાં પોતાના સામાન સાથે પ્રવાસ કરી રહેલો હેરી પોટર...

ટ્રેનમાં આરામથી સીટ પર બેસીને પ્રવાસ કરી રહેલો હેરી પોટર

ખાલી ટ્રેનમાં અહીંયા ત્યાં હેરી પોટર દોડા-દોડી કરી રહ્યો છે

ટ્રેનની ભીડમાં પોતાની જાદુઈ છડી સાથે પ્રવાસ કરતી વખતે હેરી પોટર કંઈક આવો દેખાશે