હનુમાન જયંતિ પર શનિ બનાવી રહ્યો છે દુર્લભ સંયોગ, આ રાશિઓ પર સાડા સાતીની અસર ઓછી થશે.
Image: Unsplash
હનુમાન જયંતિનો તહેવાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે જે 23મી એપ્રિલે છે
Image: Unsplash
આ વખતની હનુમાન જયંતિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે શનિ કુંભ રાશિમાં શશ રાજ્યોગ બનાવશે
Image: Unsplash
હનુમાન જયંતી પર શનિદેવના શશ રાજયોગનો સંયોગ લગભગ દસ વર્ષ પછી બની રહ્યો છે તેથી તેને ખૂબ જ ખાસ માનવામાં આવે છે.
Image: Unsplash
હનુમાન જયંતીના દિવસે શનિદેવની પૂજા કરવાથી પરેશાનીઓ દૂર થશે અને આ રાશિઓ પર સાડા સાતીની અસર ઓછી થશે
Image: Unsplash
મકરઃ શનિનો શશ રાજયોગથી આ રાશિના લોકોને સાડા સાતીથી રાહત મળશે અને એક આગામી દિવસોમાં પ્રગતિ પણ થશે અટકેલું ધન પ્રાપ્ત થશે નવા લોકો સાથે મુલાકાત થશે
કુંભઃ હનુમાનજીના કારણે કુંભ રાશિના લોકોનો ભાગ્યનો સાથ મળશે. તેમને મોટા અને સારા સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે સહકાર્યકરોનો પણ સહયોગ મળશે
મીનઃ હનુમાન જયંતિ પર મીન રાશિના લોકોને તેમના દરેક કામમાં સફળતા મળશે. મહેનતનું પરિણામ મળશે નોકરીમાં નવી તકો મળશે અને જીવનમાં ખુશીઓ આવશે