આ રીતે ઘરે ઉગાડો 100 ટકા ઓર્ગેનિક શાકભાજી

બજારોમાં શાકભાજી ઘણા મોંઘા મળે છે

તેમાં જંતુનાશકોના વધુ પડતા ઉપયોગને કારણે તે હાનિકારક હોય છે

આજે અમે તમને એવી ટિપ્સ આપીશું કે તમને બજારમાંથી શાકભાજી ખરીદવાની જરૂર જ નહીં રહે

તમે ઘરની ખાલી જગ્યામાં, છત પર કે કિચન ગાર્ડન તૈયાર કરી શકો છો

ટ્રે પદ્ધતિ દ્વારા તમે શાકભાજી ઉગાડીને સારી ઉપજ, નફો મેળવી શકો છો

તમે ઘરના વાસણ કે ટ્રેમાં શાકભાજીના રોપા વાવી શકો છો, જેનાથી જમીનથી થતા રોગોનું જોખમ ઘટે છે

ટ્રેમાં રોપા વાવવાથી છોડના મૂળ અને દાંડીની વૃદ્ધિ ઝડપી બને છે અને તેને સરળતાથી કુંડામાં ટ્રાન્સફર કરી શકાય છે

આ છોડ ટૂંક સમયમાં તમને સારી ઉપજ આપશે

તમને શાકના ખર્ચની બચત થશે અને શુદ્ધ શાકભાજી મળશે

તમે આ રીતે ટામેટા, રિંગણા જેવા શાક વાવી શકો છો