50 રૂપિયામાં આ રીતે મેળવો ઘરે બેઠા આધાર કાર્ડ... ફોલો કરો સિમ્પલ સ્ટેપ્સ
આધાર કાર્ડ એ ખૂબ જ જરૂરી અને મહત્વનો દસ્તાવેજ છે
જેને કારણે અનેક લોકો તેને ખૂબ જ સંભાળીને લેમિનેટ કરીને રાખે છે
આજે અમે અહીં તમને PVC આધાર કાર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ કામનું છે
જેમાં પ્લાસ્ટિકનું એટીએમ કાર્ડ જેવું મજબૂત કાર્ડ છે જે ફાટતું કે ભીંજાતું નથી
આ કાર્ડ મેળવવા તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી, ઘરે બેઠા જ મેળવી શકો!
UIDAI દ્વારા 50 રૂપિયામાં આ સુવિધા પૂરી પાડવામાં આવે છે
આ આધાર કાર્ડ ઓર્ડર કરવા માટે પહેલાં તો UIDAIની વેબસાઈટ પર જાવ
હવે માય આધાર કાર્ડ સેકશનમાં જઈને PVC આધાર કાર્ડ પર ક્લિક કરો
હવે યુઝરે 12 ડિજીટનો આધાર નંબર એન્ટર કરો!
ત્યાર બાદ Send OTP On Register Mobile Number પર ક્લિક કરો!
OTP આવ્યા બાદ તમે એ એન્ટર કરીને તમારા PVC આધાર કાર્ડનો પ્રિવ્યુ જોઈ શકશો.
આ માટે તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે, જેમાં GST પણ સામેલ છે.
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો