mumbai samachar

 લોકોને શિક્ષણ માટે ઘણા પૈસા ખર્ચવા પડે છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક દેશો મફત શિક્ષણની સુવિધા આપે છે

mumbai samachar

આ દેશોમાં વિદેશી વિદ્યાર્થીઓને પણ મફતમાં ભણવાની સુવિધા મળે છે

આવો આપણે જાણીએ કે કયા દેશો શિક્ષણ માટે પૈસા નથી લેતા કે ઘણી ઓછી ફી વસુલે છે

mumbai samachar

 ચેક રિપબ્લિક યુરોપમાં આવેલું છે ત્યાં કોઈપણ દેશના વિદ્યાર્થી ચેક ભાષામાં અભ્યાસ કરી શકે છે. તેને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે

mumbai samachar

નોર્વેની યુનિવર્સિટીઓમાં તમામ વિદ્યાર્થીઓને મફતમાં અભ્યાસ કરવાની અને નોકરી કરવાની પણ તક મળે છે

mumbai samachar

ફિનલેન્ડમાં 2017 સુધી તમામ વિદ્યાર્થીઓ માટે ફી માફ કરવામાં આવી હતી, પરંતુ હવે આ સુવિધા માત્ર પીએચડીના વિદ્યાર્થીઓ માટે જ ઉપલબ્ધ છે

mumbai samachar

આઇસલેન્ડમાં માત્ર સાત યુનિવર્સિટી છે જેમાંથી ચાર સરકારી અને ત્રણ ખાનગી યુનિવર્સિટી છે. તેઓ પણ વિદ્યાર્થીઓ પાસેથી ઘણી ઓછી ફી વસૂલ કરે છે.

mumbai samachar

જર્મનીમાં મોટાભાગની જાહેર યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓને પણ મફત શિક્ષણ આપવામાં આવે છે

mumbai samachar