ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેની ગર્લફ્રેન્ડ જોર્જિના રોડ્રિગ્સે સગાઈ કરીને લીધી છે
બંનેની સગાઈના સમાચાર સાંભળીને ફેન્સ ખુદ ચોંકી ઉઠ્યા છે
જોર્જિનાએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ફેન્સ સાથે આ સમાચાર શેર કર્યા છે
રોનાલ્ડોની ગર્લફ્રેન્ડે આ ફોટો શેર કરીને કેપ્શન લખ્યું હતું કે હા હું તમને પ્રેમ કરું છે
તસવીરમાં જોર્જિનાની આંગળીમાં હીરાની સુંદર અંગૂઠી જોવા મળી રહ
ી છે
રિપોર્ટમાં આ અંગૂઠીની કિંમત 25 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે
25 Crore
જોર્જિના અને રોનાલ્ડો એકબીજાને છેલ્લાં 8 વર્ષથી ડેટ કરી રહ્ય
ા છે
2016થી રોનાલ્ડો અને જોર્જિના બંને સાથે છે, જોર્જિના એક મોડેલ છે
બંનેને પાંચ બાળકો છે, ફેન્સ લાંબા સમયથી બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા હતા
સગાઈ એનાઉન્સ કર્યા બાદ બંને જણ ટૂંક સમયમાં લગ્ન પણ કરી લેશે
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો