Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી...

આજકાલ દર બીજી વ્યક્તિને સતાવતી સમસ્યા છે વધતું વજન અને વધતું જતું પેટ..

View More

Arrow

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

ગમે એટલું ડાયેટ કરો પણ વજન કે પેટ બંને કંઈ ઓછું થવાનું નામ નથી લેતા

View More

Arrow

મુંબઈ સમાચાર

જો તમને પણ આ જ સમસ્યા સતાવી રહી હોય તો તમારે આ સ્ટોરી છેલ્લે સુધી જોવી જોઈએ

View More

Arrow

મુંબઈ સમાચાર

આજે અમે અહીં તમારા માટે કેટલાક એવા ફળોની માહિતી લઈને આવ્યા છીએ કે જેના સેવનથી તમારૂ ફેટ બેલી ફ્લેટ બેલી બની જશે

View More

Arrow

મુંબઈ સમાચાર

નિષ્ણાતોના મતે ફળોમાં રહેલા ફાઈબર અને એનઝાઈમ ચરબી ઓગાળે છે જેને કારણે વજન અને પેટ બંને ઘટે છે

View More

Arrow

મુંબઈ સમાચાર

પરંતુ ફળોના જુસને બદલે ફળો સમારીને ખાવા વધુ ફાયદાકારક સાબિત થાય છે, એવું પણ નિષ્ણાતોનું માનવું છે

View More

Arrow

મુંબઈ સમાચાર

અનાનસમાં બ્રોમેલેન જોવા મળે છે, જેને કારણે ડાયજેશન સરખું રહે છે, આ સિવાય પાઈનેપલમાં રહેલા હાઈ વોટર અને ફાઈબર વેટલોસમાં મદદ કરે છે

View More

Arrow

મુંબઈ સમાચાર

બ્લ્યુ બેરીઝ, સ્ટ્રોબેરી, રાસ્પબેરીમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે, જે મેટાબોલિઝમ વધારે છે અને પેટ પરની ચરબી ઘટાડે છે

View More

Arrow

મુંબઈ સમાચાર

કલિંગરમાં ખૂબ વધુ પ્રમાણમાં પાણી હોય છે, જે તમને હાઈડ્રેટ તો રાખે જ છે પણ એની સાથે સાથે તે પેટ પણ ભરેલું રાખે છે, એટલે ભૂખ નથી લાગતી

View More

Arrow

મુંબઈ સમાચાર

સંતરામાં ભરપૂર માત્રામાં વિટામિન સી અને ફાઈબર હોય છે. સંતરા ખાવાથી લાંબો સમય સુધી ભૂખ નથી લાગતી, એટલે વજન ઘટાડવામાં મદદ કરે છે

View More

Arrow