આ એક્ટ્રેસનો Barbie Look જોઈ ઉડ્યા ફેન્સના હોંશ
| FILM|
| FILM|
તે અવારનવાર પોતાના હોટ અને સેક્સી ફોટો શેર કરતી હોય છે
FILM
FILM
પલક તિવારી ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી છે
FILM
FILM
ફરી એક વખત પલકે પોતાના ક્યુટ ફોટો પોસ્ટ કરીને ફેન્સને ક્લીન બોલ્ડ કરી દીધા છે
FILM
FILM
પલકે બેબી પિંક કલરના ફ્રોકમાં પોતાના બ્યુટીફુલ ફોટો પોસ્ટ કર્યા છે
FILM
FILM
આ આઉટ ફિટમાં પલક એકદમ Barbie Doll જેવી લાગી રહી છે
FILM
FILM
સ્ટાઈલિશ હેરસ્ટાઈલ સાથે લાઈટ મેક અપમાં પલક એકદમ સુંદર દેખાઈ રહી હતી
FILM
FILM
Swipe
આ ફોટોશૂટમાં પલકે એકથી એક કિલર પોઝ આપીને ફેન્સના હોંશ ઉડાવી દીધા હતા
FILM
FILM
Swipe
પલક તિવારી સતત લાઈમલાઈટમાં રહે છે અને તે પેપ્ઝની મોસ્ટ ફેવરિટ સ્ટાર કીડ છે
FILM
FILM
Swipe