વજન ઘટાડવું એ લગભગ સૌથી મોટો પડકાર છે, કારણ કે તે માટે ખાણી-પીણી અને લાઈફસ્ટાઈલમાં મોટા ફેરફાર કરવા પડે છે
પણ એવી અમુક વસ્તુઓ છે જે ખાવા કે પીવાથી વજન ઘટે છે, તેમાંનું એક છે દેશીફળ ફાલ્સા
ઉનાળામાં મળતું આ ફળ phalsa
(Grewia asiatica) છે તો નાના બોર જેવું પણ તેના ફાયદા અનેક છે અને તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે
ફાલ્સામાં ફેટ અને કેલરીનું પ્રમાણ લગભગ નહીવત છે અને ફાયબર ભરપૂર છે.
તેથી થોડા ફાલ્સા ખાઈ લો એટલે પેટ ભરેલું રહે છે, ભૂખ ઓછી લાગે છે અને શરીરમાં કેલરી ઓછી જમા થાય છે
વજન ઘટાડવા ઉપરાંત ફાલ્સા હાયપરટેન્શનના પેશન્ટને પણ રાહત આપે છે કારણ કે તેમાં પોટેશિયમ ભરપૂ
ર છે અને સોડિયમ ઘણું ઓછું
ફાલ્સા એન્ટિ-ઑક્સિડેન્ટ અને એન્ટિ-ઈન્ફલેમેટરી છે અને ડાયાબિટિસના દરદી માટેપણ ખાવા સલાહભર્યા છે
વિટામિન એ, સી અને બી3થી ભરપૂર ફાલ્સા તમે ફળસ્વરૂપે અથવા જ્યૂસ કે સલાડમા ઉમેરી ખાઈ શકો છો
9. કોઈપણ ફળની જેમ વધુ પડતા ફાલ્સા એલર્જેટીક સાબિત થઈ શકે છે. પ્રેગનન્ટ મહિલા સહિત ત
મામે ખાતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો