ખજૂર
1
રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો
Burst
ખજૂર
2
સ્વાદમાં મીઠા અને ખાવામાં સહેલા ખજૂરના સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઘણા ફાયદા છે
Burst
ખજૂર
3
વિટામીન, મિનરલ્સ અને ફાયબરથી ભરપૂર ખજૂરની પેશીઓ રોજ ખાવાના ફાયદા ઘણા છે
Burst
Vitamins Minerals
&
Fiber
ખજૂર
4
ખજૂર નેચરલ શૂગર છે, જે તમે પ્રોસેસ્ડ શૂગરની બદલે ખાવામાં લઈ શકો છો, આખો દિવસ તમને તાજગી ફીલ થશે
Burst
Natural Sugar
ખજૂર
5
ખજૂરમાં પોટેશિયમ છે, જે બ્લડ શૂગરને કન્ટ્રોલ કરે છે, આ સાથે એન્ટિઓક્સિડેન્ટ હોવાથી હૃદયને લગતી બીમારી પણ ટાળી શકાય છે
Burst
Potassium
&
Antioxidant
ખજૂર
6
ખજૂરથી વિટામિન બી-1, બી-2, બી-3 મળે છે. આ તમામ તત્વો શરીરને તંદુરસ્ત રાખવા માટે જરૂરી છે
Burst
B-1
B-2
B-3
ખજૂર
7
ખજૂરમાં મેગ્નેશિયમ છે, જે હાડકાં મજબૂત રાખે છે જેથી મોટી ઉંમરે સાંધા અને પગના દુઃખાવાથી રાહત મળે છે
Burst
Magnesium
ખજૂર
7
ખજૂરમાં પોટેશિયમ છે, જે બ્લડ શૂગરને કન્ટ્રોલ કરે છે, આ સાથે એન્ટિઓક્સિડેન્ટ હોવાથી હૃદયને લગતી બીમારી પણ ટાળી શકાય છે
Burst
Potassium
&
Antioxidant
ખજૂર
8
ખજૂરની બે ત્રણ પેશી ખાવાથી ભૂખ સંતોષાઈ જાય છે આથી વેઈટ મેનેજમેન્ટ કરી શકાય છે
Burst
Weight Management
ખજૂર
9
જોકે ખજૂરમાં ગળ્યાપણુ વધુ હોવાથી તેને પ્રમાણસર ખાવામાં આવે તે જરૂરી છે, નહીંતર વજન વધવાની શકયતા રહે છે
Burst
Weight Gain
ખજૂર
10
નિષ્ણાતોના કહેવા અનુસાર રોજની 3થી 5 પેશી ખજૂર ખાઈ શકાય. ઘણા લોકો ખજૂર સાથે ઘી ખાવાનું પસંદ કરે છે, આ એક સારી ટેવ છે
Burst
ખજૂર
11
જો તમે આ પ્રયોગ કરવા માગતા હો તો પહેલા તમારા તબીબી નિષ્ણાતની સલાહ લેજો
Burst