અમુક લોકોની સવાર જ ચા પીવાથી શરુઆત થાય 

કેટલાક તો દિવસમાં ચાર-પાંચ કપ ચા પી જાય છે

ચા પીવાથી ઊંઘ ઉડી જાય છે પણ આરોગ્યને અસર થાય

જી, હા. ચા પીવાના ફાયદા છે પણ વધુ પીવાનું નુકસાન પણ

વધુ ચા પીવાથી અનિદ્રાની સાથે સાથે ચિંતા યા તણાવ વધી શકે

ચામાં વધુ કેફિન હોવાથી એસિડિટીની પણ સમસ્યા વધી શકે છે

ચામાં ટેનિનનું પ્રમાણ વધુ હોવાથી દાંતને પણ નુકસાન થઈ શકે

વધારે ચા પીવાથી હાય બ્લડ પ્રેશરની પણ સમસ્યા વકરી શકે

આયરનની ઉણપ માટે ક્યારેક વધુ પડતી ચા પીવાનું કારણ બને

ચામાં કેફિનનું પ્રમાણ વધારે પડતું હોવાથી ડિહાઈડ્રેશન થઈ શકે

આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અવશ્ય શેર કરજો...