ક્રેડિટ કાર્ડનો ઉપયોગ યોગ્ય રીતે થાય એ જોવું ખૂબ જ જરૂરી છે, અને એમાં પણ જો તમે નવા યુઝર છો ત્યારે તો ખાસ
મુંબઈ સમાચાર
ઘણી વખત તો એવું પણ બને છે કે જોશ જોશમાં કાર્ડ વાપરતી વખતે ભૂલો કરી બેસીએ છીએ, પણ તેનાથી મોટું નુકસાન થઈ શકે છે
મુંબઈ સમાચાર
ક્રેડિટ કાર્ડ પર વધારે વ્યાજ લાગે છે, આવી સ્થિતિમાં તો તમે મિનિમમ ડ્યૂ ભરો છો તો તમને નુકસાન થાય છે
મુંબઈ સમાચાર
આવી સ્થિતિમાં તમારું કાર્ડ ભલે બંધ ના થાય કે લેટ ફી ના ચૂકવવી પડે, પણ વ્યાજ વધુ ભરવું પડે છે
મુંબઈ સમાચાર
High Interest Rate
આ વ્યાજ 36થી 40 ટકા જેટલી હોય છે, પણ જો તમે સમય પર પેમેન્ટ નથી કરતાં તમને નુકસાન થઈ શકે છે
મુંબઈ સમાચાર
High Interest Rate
આ માટે તમારે લેટ ફી પર પણ વ્યાજ ચૂકવવું પડશે, અને એનાથી તમારે ક્રેડિટ સ્કોર પણ ખરાબ થાય છે
મુંબઈ સમાચાર
credit score
તમે તમારા કાર્ડની લિમિટ કે વધુ પોર્શન ખર્ચ કરો છો તો તેને હાઈ યુટિલાઈઝેશન રેશ્યો કહેવાય છે
મુંબઈ સમાચાર
High Utilization Ratio
એને કારણે પણ તમારું ક્રેડિટ સ્કોર નીચે આવે છે અને ઓવર લિમિટનો ચાર્જ લગાવવામાં આવે છે
મુંબઈ સમાચાર
આ સ્થિતિને ધ્યાનમાં લેતા હંમેશા પ્રયાસ કરો કે 30 ટકાથી વધુ લિમિટનો ઉપયોગ ના કરો
મુંબઈ સમાચાર
30%
ક્રેડિટ કાર્ડથી કેશ કઢાવો છો તો આ તમારા માટે મુશ્કેલીનો સોદો સાબિત થશે, એના પર ફી તો લાગે છે, પણ વ્યાજ પણ લાગે છે
મુંબઈ સમાચાર