બજારમાં કેરીની સાથે સાથે લિચી દેખાઈ રહી છે. દેખાવમાં સુંદર લાલચટ્ટાક લિચી જોઈને કોઈનું ય મન લલચાઈ જાય

જો તમે લિચી તેની સુંદરતા અને કલરને જોઈને ખરીદતા હોવ તો આવું કરવાનું બંધ કરી દો

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

તમારી આ લાલચ અને ખોટી રીતે કરાયેલું સેવન તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે, ચાલો જાણીએ કઈ રીતે-

મુંબઈ સમાચાર

ખાલી પેટ લિચી ના ખાવ, કારણ કે તેમાં હાઈપોગ્લાઈસીન નામનું તત્વ જોવા મળે છે, જે બીપીને લો કરે છે

ઝડપથી બીપી લો થવાથી બેહોશ થઈ જવાય છે અને બાળકોને તો ખાસ કરીને આ લિચી ખવડાવવાનું ટાળો

મુંબઈ સમાચાર

ખાલી પેટ લિચી ખાવાથી ઈન્સેફલોપેથીનું જોખમ પણ વધી જાય છે અને એની અસર મગજ પર જોવા મળે છે

મુંબઈ સમાચાર

Encephalopathy

આ સિવાય એક સાથે ઘણી બધી લિચી ખાવાથી પેટમાં દુઃખાવો, ઉલટી ઝાડા વગેરેની સમસ્યા પણ સતાવી શકે છે

મુંબઈ સમાચાર

લિચીના સેવનથી શરીરમાં ગરમી વધે છે અને એને કારણે નસ્કોરી ફૂટી શકે છે

મુંબઈ સમાચાર

ડાયાબિટીસની દર્દીઓએ પણ લિચી ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તેના સેવનથી લોહીમાં શુગરનું પ્રમાણ વધે છે

મુંબઈ સમાચાર

જો તમને લિચી વધારે પસંદ હોય તો જમ્યા બાદ 2 થી 4 જ લિચી ખાવી જોઈએ, અને થોડાક સમય બાદ પાણી પીવું જોઈએ

મુંબઈ સમાચાર

આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ બીજી માહિતી જાણવા અમારી સાથે જોડાયેલા રહો