આમ તો શરીર માટે તમામ વિટામિન્સ ખૂબ જ મહત્ત્વના માનવામાં આવે છે, પરંતુ તમામ વિટામિન્સમાં પણ એક વિટામિન છે જે સૌથી શક્તિશાળી છે

આજે અમે અહીં તમને આ સૌથી શક્તિશાળી વિટામિન માનવામાં આવે છે, ચાલો જોઈએ-

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

વિટામિન સીને સૌથી શક્તિશાળી વિટામિન માનવામાં આવે છે, કારણ કે તેના અનેક હેલ્થ બેનેફિટ્સ છે

મુંબઈ સમાચાર

વિટામિન સી બ્લડ સેલ્સને વધારીને ઈમ્યુન સિસ્ટમને બુસ્ટ કરે છે, જે ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે

વિટામિન સીમાં એક એન્ટિઓક્સિડન્ટ હોય છે જે સેલ્સને પ્રોટેક્ટ કરીને અનેક રોગોથી બચાવે છે

મુંબઈ સમાચાર

આ ઉપરાંત વિટામિન સી કોલેજનની ઉત્પત્તિને પ્રોત્સાહન આપે છે, જેને કારણે ઘા જલદીથી રૂઝાઈ જાય છે

મુંબઈ સમાચાર

વિટામિન સી કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવામાં મદદ કરે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે

મુંબઈ સમાચાર

વિટામિન સીના બેસ્ટ સોર્સની વાત કરીએ તો ગ્રીન વેજિટેબલ્સ અને બ્રોકલી, કોબી, મરી અને ટામેટાંમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે

મુંબઈ સમાચાર

આ સિવાય કિવી, નારંગી, સ્ટ્રોબેરી અને પેરુમાં પણ વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળે છે

મુંબઈ સમાચાર

છે ને એકદમ ઈન્ફર્મેટિવ ઈન્ફોર્મેશન? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો