શું તમારી બિલાડી વિશે તમે આ જાણો છો

ઘણા ઘરોમાં બિલાડી જોવા મળે છે. ક્યૂટ, ફરવાળી બિલાડી હોય કે સ્ટ્રે કેટ તેને રમાડવી સૌને ગમે છે

 મૂંગા પ્રાણી જ્યારે ઘરમાં પાળીએ છીએ, ત્યારે ઘણીવાર તેમના બિહેવિયરને સમજી શકાતું નથી

તો આવો જાણીએ બિલાડીઓના અમુક પ્રકારવા વર્તન પાછળના કારણો શું છે અને તે શું કહેવા માગે છે

પશુ-નિષ્ણાતો અનુસાર બચ્ચાં તરીકે જો બરાબર ધ્યાન ન રખયું હોય તો બિલાડી બટકા ભરે અથવા નખ મારે છે

અમુક બિલાડી જન્મથી જ આક્રમક હોય છે, તેમને તેમના આસપાસના લોકો સિવાય બીજા કોઈ સાથે ગમતું નથી

જો બિલાડી ગમે ત્યાં પેશાબ કરી લેતી હોય તો તે તાણ બતાવે છે અથવા તો તેની સ્પેસમાં કોઈ આવ્યું તે તેને ગમતું નથી

અમુક બિલાડીઓ ખૂબ જ લાગણીશીલ હોય છે, તે પોતાની જાતને સ્ક્રેચ કરતી હોય છે કે બચકા ભરતી હોય છે

તમારી બિલાડી જો વધારે પડતું અનનેચરલ બિહેવિયર બતાવે તો તેને વેટરિનરી ડોક્ટર પાસે લઈ જાઓ

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...