3જી જૂનના આઈપીએલ-2025ની ફાઈનલ પંજાબ અને આરસીબી વચ્ચે રમાઈ અને 18 વર્ષે આખરે આરસીબીએ ટ્રોફી ઉઠાવી

મુંબઈ સમાચાર

આરસીબીના કરોડો ફેન્સનું સપનું પૂરું થયું અને ટીમના ખેલાડીઓએ પણ ટ્રોફી સાથે ખાસ ફોટો સેશન કરાવ્યું

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

પરંતુ તમે આ આઈપીએલની ટ્રોફી ધ્યાનથી જોઈ હશે તો તેના પર સંસ્કૃતમાં લાઈન લખવામાં આવી છે

મુંબઈ સમાચાર

શું તમને આ લાઈન્સનો અર્થ ખબર છે? નહીં ને ચાલો તમને આજે આ વિશે જણાવીએ-

આઈપીએલની ટ્રોફી પર સંસ્કૃતમાં લખ્યું હોય છે यत्र प्रतिभा अवसर प्राप्नोतिहि

મુંબઈ સમાચાર

ટ્રોફી પર લખાયેલી આ લાઈનનો અર્થ થાય છે જ્યાં પ્રતિભાને મોકો મળે છે

મુંબઈ સમાચાર

આઈપીએલની ટ્રોફી પર જૂની સિઝનની વિજેતા ટીમના નામ પણ લખવામાં આવે છ

મુંબઈ સમાચાર

આ ટ્રોફી ઓરા નામની કંપની દ્વારા બનાવવામાં આવે છે, 2008થી આ કંપની ટ્રોફી ડિઝાઈન કરતી આવી છે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

સોનાની જેમ ચમકતી આ ટ્રોફીમાં અનેક પ્રકારની ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સોનુ, ચાંદી અને એલ્યુમિનિયમનો સમાવેશ થાય છે

છે ને એકદમ યુનિક ઈન્ફોર્મેશન? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...

મુંબઈ સમાચાર

તો કેવી લાગી ટીપ્સ? અમને ચોક્કસ જણાવજો. આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો