મુંબઈ સમાચાર
બિલાડીને વાઘની 'માસી' તરીકે ઓળખવામાં આવે છે
મુંબઈ સમાચાર
8મી ઓગસ્ટના ઈન્ટરનેશનલ 'કેટ ડે'ની ઉજવણી કરવામાં આવે છે
ત્યારે ચાલો આજે જાણીએ બિલાડી વિશેના કેટલાક અજબગજબ તથ્યો
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
દરેક માણસની ફિંગર પ્રિન્ટ જુદી હોય એમ બિલાડીના નાકની પ્રિન્ટ અલગ હોય
મુંબઈ સમાચાર
બિલાડીના નાક પર એક પ્રિન્ટ હ
ોય છે જે તમે મેગ્નિફાઈંગ ગ્લાસથી જોઈ શકો છો
મુંબઈ સમાચાર
બિલાડીને આપેલા ભોજનને તેના સ્વાદ નહીં, પણ સુગંધ પરથી પસં
દ-નાપસંદ કરે
બિલાડી પોતાના જીવનના 75 ટકા સમય સૂવામાં જ પસાર કરે છે
મુંબઈ સમાચાર
બિલાડી હંમેશાં જમણેરી હોય છે, એટલે જમણા હાથનો ઉપયોગ વધુ કરે છે
.
મુંબઈ સમાચાર
બિલાડા હંમેશા લેફ્ટી હોય ને કંઈ કરવું હોય બિલાડો ડાબો હાથ આગળ કરે છે
મુંબઈ સમાચાર
બિલાડીનું બીજું ટેલેન્ટ એટલે તે 100થી વધુ અલગ અલગ
અવાજ કાઢી શકે
મુંબઈ સમાચાર
આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો