દેશના બ્લેક સિટી વિશે જાણો છો?

દેશના અલગ અલગ શહેરોની પોતાની આગવી ઓળખ છે 

કોઇક શહેર નવાબના શહેર તરીકે તો કોઈ પિંક સીટી તરીકે ઓળખાય છે 

પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ શહેરને બ્લેક સીટી તરીકે ઓળખવામાં આવે છે તો આજે અમે તમને એ જ જણાવીશુંતો આજે અમે તમને એ જ જણાવીશું

પશ્ચિમ બંગાળની રાજધાનીનું શહેર કોલકાતા બ્લેક સીટી તરીકે ઓળખાય છે 

તેનું કારણ એ છે કે અંગ્રેજોના શાસન દરમિયાન અહીંયા ઘણા લોકોનું જેલમાં ગોંધવામાં આવ્યા હતા. 

જેલમાં શ્વાસ રૂંધાવાના કારણે ઘણા લોકોના મૃત્યુ થયા હતા 

ત્યાર બાદ આ શહેરને ઇતિહાસમાં બ્લેક સિટી તરીકે ઓળખવામાં આવે છે 

તેને બ્લેક સિટી તરીકે ઓળખવામાં બીજું કારણ એ છે કે અહીંયા કાલીમાની મોટા પાયે પૂજા થાય છે