સવાર સવારમાં તમે કાચા સ્પ્રાઉટ્સ ખા
ઓ છો?
સ્પ્રાઉટ્સ એટલે કે ફણગાવેલા કઠોળ-અનાજ હેલ્ધી ડાયેટનો ભાગ છે અને ઘણા લોકો બ્રેકફા
સ્ટ સાથે આ લેવાનું પસંદ કરે છે
...પરંતુ જો કોઈપણ ખાદ્યસમાગ્રી યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં ન આવે તો તે આરોગ્યને ફાયદા કરતા નુકસાન વધારે કરી શકે છે
સ્પ્રાઉટ્સ સવારે પ્રોટીન અને ફાયબરના સૉર્સ તરીકે ખાવા જોઈએ, પણ તેને ફણગાવવા-ખાવા અંગેના અમુક નિયમો પણ પાળવા જોઈએ
સૌથી પહેલા તો કઠોળ-અનાજ પલાળવા માટે પાણી લો છો તે ઓછી કેલેરી અને ક્ષારવાળું હોય તે જરૂરી. આથી બન
ે તો ઉકાળીને ઠારેલું પાણી વાપરો
અલગ અલગ ધાનને ફણગાવવા માટે ઓછા વધારે સમયની જરૂર પડે. દરેક વસ્તુને રૂમ ટેમ્પરેચરવાળા પાણીમાં ઓછ
ામાં ઓછી 6 કલાક માટે અલગ-અલગ પલાળો
પલાળ્યા પહેલા અને પલાળ્યા પછી પણ સ્પ્રાઉટ્સને ધોવા જરૂરી. શિયાળામાં દર 12 કલાકે અને ઉનાળામાં દર છ કલાકે સ્પાઉટ્સને સાફ પાણીથી ધોવા જરૂરી
છે
ખૂબ જ મહત્વની વાત એ છે કે સ્પાઉટ્સ આપણે કાચા જ ખાઈએ છીએ, પરંતુ આર્યુવેદ તેને થોડા પકાવીને ખાવાની સલાહ આપ
ે છે
આનું કારણ એ છે કે તે શીત પ્રકૃતિના છે, તેથી કફ અને પીત્ત રહેવાની શક્યતા છે. તેને હલકા એવા પકાવી લેવા વધારે સલાહભર્યુ છે
આ સાથે કાચા સ્પ્રાઉટ્સમાં સાલ્મોનેલા, ઈ.કોલી અને લિસ્ટેરિયા જેવા બેક્ટેરિયા થવાની સંભાવના પણ છે, જે ફૂડ પોઈઝનિંગ કે પાચનની સમસ્યા વ
ધારી શકે છે
ફણગાવેલા અનાજ મિનરલ્સ, પ્રોટીન, વિટામિન અને એન્ટિ-ઑક્સિડેન્ટથી ભરપૂર છે અને એનર્જીનું
પાવરહાઉસ છે, માત્ર તેને ખાવાની યોગ્ય રીત અનુસરવી જરૂરી છે
આ એક સમાન્ય જાણકારી છે, તમે તમારા નિષ્ણાતને અનુસરો તે આવશ્યક છે.