શું તમે પણ બોલીવુડ એક્ટ્રેસ જેવા સ્ટાઈલિશ દેખાવા માંગો છો? 

જો હા તો આમાં તમારી લિપસ્ટિકનો શેડ મહત્વનો રોલ પ્લે કરશે

રાઈટ શેડની લિપસ્ટિક પસંદ કરવી થોડી અઘરી છે, પણ ડોન્ટ વરી...

અમે તમને 6 એવા ટ્રેન્ડી લિપસ્ટિક શેડ્સ વિશે જણાવીશું જે દરેક ટોન પર સૂટ કરશે

ન્યુડ પિંક શેડ નો મેકઅપ લુક માટે પરફેક્ટ છે, જે તમારા હોઠને નેચરલ, બ્યુટીફુલ લુક આપશે

ડસ્ટી રોઝ શેડ ના તો બહુ લાઈટ હોય છે કે ન તો ડાર્ક. ક્લાસી અને સોફેસ્ટિકેટેડ લુક માટે આ શેડ પરફેક્ટ છે 

વાર્મ રેડ શેડ પણ એકદમ ક્લાસી છે અને દરેક સ્કિન ટોન પર શોભી ઊઠે છે

બેરી કે પ્લમ શેડ પણ ટ્રાય કરો, સાંજ કે વિન્ટર ઇવેન્ટ માટે આ પરફેકટ ચોઈસ છે

પીચ કલર એક ફ્રેશ અને યુથફુલ લુક આપે છે, ઉનાળા અને સ્પ્રિંગ સિઝન માટે બેસ્ટ છે

પિંક અને પર્પલનું મિક્સ એવું મોવ શેડ પણ એક વખત ટ્રાય કરવા જેવો છે...

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...