દિવાળી એ હિંદુઓનો પ્રમુખ તહેવાર છે અને આ વખતે દિવાળીનો તહેવાર આજે ઉજવવામાં આવશે

હિંદુ ધર્મમાં દેવ દિવાળીનું ઘણું મહત્વ છે, આ દિવસે કરેલા અમુક કાર્યોના શુભ ફળ મળે છે 

દેવ દિવાળીએ પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે

આ દિવસે દેવતાઓ સ્વંય ગંગા કિનારે દીવા પ્રગટાવે છે. તેથી દિવાનું દાન કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે

આ દિવસે વ્રત અને જાગરણ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે

આ દિવસે ક્ષમતા અનુસાર ખોરાક, કપડા, પૈસાનુ દાન કરવાથી ઘરની સમૃદ્ધિ વધે છે

આ દિવસે તુલસીની પૂજા કરીને દિવો પ્રગટાવવાથી ઘરમાં આરોગ્ય અને સમૃદ્ધિ આવે છે

આ દિવસે સાત્વિક આહાર અને બ્રહ્મચર્યનું પાલન કરવું આવશ્યક છે

આ દિવસે જમીન પર સૂવાથી માનસિક અને શારિરીક શુદ્ધી થાય છે, શરીરના રોગો વિકારો મટે છે

આ દિવસે તીર્થસ્થાનો પર પૂજા, ભગવાન વિષ્ણુ-લક્ષ્મીની પૂજા ફળદાયી છે. ધનધાન્યમાં વધારો થાય છે.