આ બીમારીઓ ભેટમાં આપી શકે છે ગરમાગરમ ચાયની પ્યાલી...

આપણામાંથી અનેક લોકોને ચાય પીવાનું ખૂબ જ પસંદ હોય છે

ભારતમાં ચા એટલી બધી પીવાય છે કે તેને નેશનલ ડ્રિન્ક કહેવામાં અતિશયોક્તિ નથી

પરંતુ શું તમને ખબર છે કે આ ગરમ ચા પીવાની આદત તમને બીમાર કરી શકે છે? 

ચાલો તમને આ વિશે જણાવીએ-

ગરમ ચા પીવાથી ગળાની નાજુક નળીને નુકસાન થાય છે અને ખરાશ, બળતરા થાય છે

ચા પીવાને કારણે દાંતને પણ નુકસાન થાય છે, એટલે ચા ઠંડી થાય એ પછી જ પીવો

ગરમ ચા એસિડિટી અને ગેસની સમસ્યાને પણ આમંત્રણ આપે છે

લાંબા સમય સુધી ગરમ ચા પીવાથી ગળા અને ઈસોફેગસ કેન્સર જેવી બીમારી થાય છે

વારંવાર ગરમ ચા પીવાથી મોઢામાં ચાંદા વગેરે પણ પડી શકે છે

પાચન સંબંધિત સમસ્યાનું કારણ પણ ગરમ ચા બની શકે છે

સ્લિપિંગ સાઈકલ પણ ગરમ ચા પીવાથી ડિસ્ટર્બ થઈ જાય છે

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...