માયગ્રેન આ રીતે ઘરે જ મટાડો
મુંબઈ સમાચાર
શરીરના કોઈપણ અંગમાં થતી પીડા આખું શરીર ભોગવે છે, પણ માયગ્રેન થાય ત્યારે મન અને મૂડ બન્ને ખરાબ થાય છે
મુંબઈ સમાચાર
migraine થવાની બીજી સમસ્યા એ છે કે તમને ઊંઘ નથી આવતી અને સતત જીવ ત્યાં જ ચોંટી ર
હે છે
મુંબઈ સમાચાર
બજારમાં દવાઓ મળે છે, પણ તે વારંવાર ન લેવાની સલાહ લગભગ તમામ નિષ્ણાતો આપે છે ત્યારે ચાલો જાણીએ કેટલાંક ઘરગથ્થું ઉ
પાયો
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
માયગ્રેન થાય ત્યારે તમે દૂધ અને ગોળનું સેવન કરી શકશો. તેના ન્યૂટ્રિઅંટ માઈગ્રેન ઘટાડવામાં મદદ કરે છ
ે
માઈગ્રેન થાય ત્યારે આદુંનું સેવન ફાયદાકારક છે. તેની એન્ટિ-નૌસિયા પ્રોપર્ટીઝ માઈગ્રેનમાં ઘણી રાહત આપે છ
ે
મુંબઈ સમાચાર
એન્ટિ-ઈન્ફ્લેમેટરી ગૂણને લીધે તજ પણ રાહત આપી શકે. તજની પેસ્ટ બનાવી તેને માથા પર લગાવી શકાય છે
મુંબઈ સમાચાર
આવી જ રીતે તમારા રસોડામાં લવિંગ છે તે ચાવવાથી પણ માઈગ્રેનમાં રાહત મળે છે. લવિંગ એનાલ્જેસિક હોવાથી માઈગ્રેન ઘટાડે છે
મુંબઈ સમાચાર
આ સાથે તમારે પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું છે, સાદું ભોજન લેવાનું છે અને મન શાંત રહે તેવી પ્રવૃત્તિઓ કરવાની છે
મુંબઈ સમાચાર
આ પ્રાથમિક માહિતી છે, તમે તમારા નિષ્ણાતને પૂછી અમલમાં મૂકજો અને શું પરિણામ આવ્યું તે અમને ચોક્કસ જણાવજો.
મુંબઈ સમાચાર
તો કેવી લાગી ટીપ્સ? અમને ચોક્કસ જણાવજો. આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો