ભારતમાં દિવસે દિવસે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ દિવસે દિવસે વધી જ રહ્યો છે અને હજી આ સંખ્યામાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો છે
ક્રેડિટ કાર્ડના અનેક ફાયદાઓ છે, પરંતુ જો આ બિલની ચૂકવણી સમયસર કરવી જોઈએ
પરંતુ શું તમને ખબર છે કે જો તમે આ કાર્ડનું બિલ સમયસર ના ભરો તો બેંક તમારી સામે કેવા અને શું પગલાં લઈ શકે છે?
આજે અમે અહીં તમને આ વિશે જ મહત્ત્વની માહિતી આપવા જઈ રહ્યા છે
જો તમે ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ના ચૂકવો તો બેંક પહેલાં તો તમારી પાસેથી બેંક પહેલાં તો ભારે વ્યાજ વસૂલ કરશે
જો તમે લાંબા સમય સુધી આ વ્યાજ સહિતના બિલની રકમ ના ચૂકવો તો તમારો ક્રેડિક સ્કોર ખરાબ થશે અને ઘટવા લાગશે
ક્રેડિટ કાર્ડ બિલની વસુલી કરવા માટે તમારા કાર્ડ બ્લોક કર્યા પછી બેંક તમને બ્લેકલિસ્ટ કરી પણ જાહેર કરી શકે છે
આ સિવાય બેંક તમારી સામે કાયદાકીય કાર્યવાહી પણ કરી શકે છે
બેંક પૈસાની વસૂલી માટે રિકવરી એજન્ટ પણ મોકલાવી શકે છે, જેના આસ-પડોશમાં તમારી બદનામી અને અપમાન પણ થશે
લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ કે જો તમે આ તમામ કાર્યવાહી બાદ પણ પૈસા નથી ચૂકવતા તો બેંક તમારી એસેટ્સનો કબજો લઈ શકે છે