વર્તમાન સમયમાં દુનિયામાં 195 જેટલા દેશો છે, જેમાંથી 193 દેશ સંયુક્ત રાષ્ટ્ર સંઘના સદસ્ય છે

બાકીના બે દેશો ફિલિસ્તાન અને વેટિકન સિટી બિન સદસ્ય ઓબ્સર્વર દેશ છે

પરંતુ શું તમને ખબર છે કે દુનિયામાં કુલ દેશોની સંખ્યા આનાથી વધુ હતી? ચાલો તમને જણાવીએ-

જી હા, સાંભળવામાં ભલે વિચિત્ર લાગે પણ આ હકીકત છે, સાત જેટલા દેશો દુનિયાના નક્શા પરથી રાતો રાત ગાયબ થઈ ગયા છે

આ સાતેય દેશોનું નામો નિશાન મટી ગયું છે, શું તમને ખબર છે દુનિયાના નક્શા પરથી ગાયબ થઈ ગયેલાં આ સાત દેશ કયા છે? 

આ સવાલનો જવાબમાં નામાં જ હશે, ચાલો તમને દુનિયાના આ સાત ગુમ થઈ ગયેલા દેશોના નામ જણાવીએ-

આ સાત દેશોના નામ પ્રુશિયા, રિપબ્લિક ઓફ ટેક્સાસ, વર્માંટ, ચેકોસ્લોવાકિયા, યુગોસ્લેવિયા, કિંગડમ ઓફ હવાઈ અને ગ્રાન કોલંબિયા છે

આ તમાર દેશોનું નક્શા પરથી નામો-નિશાન ગૂમ થઈ ગયું એનું કારણ જાણવાની તાલાવેલી પઈ થઈ રહી હશે હેં ને? 

તો તમારી જાણ માટે આ સાતેય દેશોનું અસ્તિત્વ બીજા દેશોની તાકાતની લડાઈમાં નેસ્તનાબુદ થઈ ગયું હતું

છે ને એકદમ નવી અને યુનિક ઈન્ફોર્મેશન? આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? 

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...