દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે 'મધર્સ ડે'ની ઉજવણી કરે છે દુનિયા
બોલીવુડની અનેક અભિનેત્રી જે પહેલી વાર ઉજવે છે 'મધર્સ ડે', કોણ છે?
દીપિકાથી લઈ આથિયા શેટ્ટીએ 'ફર્સ્ટ' બેબી સાથે 'મધર્સ ડે'ની કરી ઉજવણી
દીપિકાએ સપ્ટેમ્બર 2024માં દીકરીને જન્મ આપીને 'વેલકમ' કર્યું હતું
દુઆના જન્મ પછી દીપિકાએ ઈવેન્ટમાં કહ્યું હતું મારી દુનિયા બદલાઈ ગઈ
એક્ટ્રેસ રાધિકા આપ્ટેએ ડિસેમ્બર 2024માં દીકરીને જન્મ આપ્યો હતો
એક્ટ્રેસ-ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તાએ ઓક્ટોબરમાં બની હતી માતા
અભિનેત્રી ઋચા ચઢ્ઢા ગયા વર્ષે જુલાઈમાં દીકરીને જન્મ આપ્યો હતો
અલી ફઝલ સાથે પરણેલી ઋચાએ દીકરી જુનેરા સાથે સેલિબ્રેટ કર્યો ડે
અભિનેત્રી આથિયા શેટ્ટી 24 માર્ચ 2025માં બેબીને જન્મ આપ્યો હતો
દીકરીને જન્મ આપ્યા પછી આથિયાએ ઈન્સ્ટાગ્રામ વ્યક્ત કરી હતી ખુશી