મુંબઈ સમાચાર

ફાટેલાં હોઠ શિયાળામાં જીવવાનું હરામ કરી દે છે? જો એવું છે તો વાંચી લો આ સ્ટોરી...

શિયાળો શરૂ થઈ ગયો છે, ઉંધિયું-ઉંબાડિયાની જયાફતો ઉડાવવાનો સમય આવી ગયો છે

મુંબઈ સમાચાર

શિયાળો પોતાની સાથે ડ્રાય સ્કિન, લિપ્સની સમસ્યા પણ લઈને આવે છે

મુંબઈ સમાચાર

શું તમે પણ તમારા ફાટેલા હોઠને કારણે ચાર જણની વચ્ચે શરમમાં મૂકાઈ જાવ છો? 

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

જો હા, તો આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જજો, કારણ કે આ સમસ્યાનો ઉકેલ મળશે અહીં

ઘણા લોકોને ફાટેલા હોઠ, ડ્રાય લિપ્સની સમસ્યા એટલી હોય છે કે લોહી નીકળવા લાગે છે

મુંબઈ સમાચાર

શિયાળામાં હવા સૂકી હોય છે જેને કારણે હોઠ સૂકાઈ જાય છે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

ઠંડક હોવાને કારણે ઓછું પાણી પીવાય છે એને કારણે સ્કિન અને લિપ્સ ડ્રાય થાય છે

ફાટેલા હોઠની સમસ્યાથી બચવા વધુ પાણી અને ફ્રેશ ફ્રુટ જ્યુસ પીવા જોઈએ

મુંબઈ સમાચાર

આ સાથે હોમ મેડ સ્ક્રબ પણ લગાવીને આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે

મુંબઈ સમાચાર

આ માટે એક ચમચી બ્રાઉન શુગર, થોડું મધ મિક્સ કરી લો, તૈયાર છે હોમ મેડ સ્ક્રબ

મુંબઈ સમાચાર

આ સ્ક્રબ લિપ્સ પરની ડેડ સ્કીન હટાવે છે અને તેને સોફ્ટ બનાવે છે

મુંબઈ સમાચાર

જો હોઠ વધારે ફાટેલા છે તો પહેલાં મધ લગાવો, ત્યાર બાદ જ કોઈ વસ્તુ એપ્લાય કરો.

મુંબઈ સમાચાર

આવી જ બીજી કામની સ્ટોરી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...

મુંબઈ સમાચાર

તો કેવી લાગી ટીપ્સ? અમને ચોક્કસ જણાવજો. આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો