ચક્રી ફૂલ એ ભારતીય રસોડામાં એક મહત્ત્વનો તેજાનો છે, જે ખાવાનો સ્વાદ વધારે છે
અંગ્રેજીમાં તેને સ્ટાર એનીઝ તરીકે પણ ઓળખાતો આ મસાલો એ એક ઔષધી પણ છે
ચક્ર ફૂલમાં વિટામિન એ, વિટામિન સી, ક્વેરસેટિન, એનેથોલ, શિકામિડ એસિડ, લાઈમોનીન, ગૈલિક એસિડ અને થાઈમોલ જોવા મળે છે
Vitamin A
Vitamin C
Quercetin
Anethole
Shikamid Acid
Limonene
Gallic Acid
Thymol
આજે અમે અહીં તમને આ ચક્રી ફૂલના સેવનના ફાયદાઓ વિશે જણાવીશું-
Health Benefits
ચક્રી ફૂલને ચામાં નાખીને પીવાથી વિટામિન બીની કમી પૂરી થાય છે, અને શરદી, ફ્લૂમાં રાહત મળે છે
તેમાં રહેલાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ સોજા ઉતારવામાં મદદ કરે છે
Antioxidant
Anti-
Inflammatory
બેક્ટેરિયલ ઈન્ફેક્શનમાં પણ ચક્રી ફૂલનું સેવન કરવામાં આવે તો રાહત મળે છે
Bacterial
Infections
ચક્રી ફૂલમાં એન્ટી ફંગલ તત્વ જોવા મળે છે ઈન્ફેક્શનથી બચાવે છે
Anti-fungal
ચક્રી ફૂલના સેવનથી ઈમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ થાય છે અને શરદી અને ખાંસીમાં રાહત આપે છે
Boosts the Immune System
ચક્રી ફૂલ સિઝન બીમારીઓમાં પણ રાહત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે
Relief from Ailments
ચક્રી ફૂલ જોઈન્ટ પેઈન અને હાડકા પણ મજબૂત બનાવવાનું કામ કરે છે
જોકે, આનું સેવન કરતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે
આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અવશ્ય શેર કરજો...
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો