બુર્જ ખલીફાની ગણતરી દુનિયાની સૌથી ઊંચા ટાવરમાં કરવામાં આવે છે
mumbai samachar
mumbai samachar
પરંતુ શું તમને ખબર છે કે આ સુંદર ઈમારતની ટોચ પર 350 ટનનો એક સ્ટીલનો પાઈપ લગાવવામાં આવ્યો છે?
mumbai samachar
જી હા, આ હકીકત છે, ચાલો તમને આ પાછળનું કારણ જણાવીએ-
mumbai samachar
બુર્જ ખલીફાની ઉંચાઈને કારણે આ ટાવરને સૌથી વધુ ઝડપી પવનનો સામનો કરવો પડે છે
mumbai samachar
આ કારણે જ આ ટાવરની ટોચ પર આટલો ભારેભરખમ પાઈપ લગાવવામાં આવ્યો છે
mumbai samachar
બુર્જ ખલીફાને હવાનો સામનો કરવો પડે છે એટલે આ પાઈપ તેમાં તેને મદદ કરે છે
mumbai samachar
આ પાઈપ આર્કિટેક્ચરલ વિશેષતાના રૂપમાં જોવા મળે છે
mumbai samachar
આ પાઈપને કારણે પણ આ ટાવરને બાકીની ઈમારત કરતાં અલગ લૂક આપે છે
mumbai samachar
એટલું જ નહીં પણ આ સ્ટીલનો પાઈપ જ બુર્જ ખલીફાની સુંદરતા વધારવાનું કામ કરે છે
mumbai samachar