ક્રિકેટમાં કોઈ પણ રન બનાવ્યા વગર આઉટ થતા બેટર માટે ‘ડક થયો’ એવું કહેવામાં આવે છે

ડક એટલે કે બતકના ઈંડાના ગોળ આકારને કારણે આ શબ્દ પ્રયોગ અસ્તિત્વમાં આવ્યો

લોર્ડ્સ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ ટેસ્ટમાં 28મી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમા 35મી વાર ડક થયો

તમામ ફોર્મેટમાં ભારત તરફથી સૌથી વધુ વખત ડક થવા મામલે બૂમરાહ સચિનથી આગળ નીકળી ગયો છે

સૌથી વધુ વખત ડક થનારા ભારતીય ખેલાડીની યાદી પર એક નજર નાખીએ

ઝહીર ખાન – 43 ડક શૂન્ય (227 ઇનિંગ્સ)

ઇશાંત શર્મા - 40 ડક (173 ઇનિંગ્સ)

વિરાટ કોહલી - 38 ડક (617 ઇનિંગ્સ)

હરભજન સિંહ - 37 ડક (284 ઇનિંગ્સ)

અનિલ કુંબલે - 35 ડક (307 ઇનિંગ્સ)

રોહિત શર્મા - 34 ડક (532 ઇનિંગ્સ)

સચિન તેંડુલકર - 34 ડક (782 ઇનિંગ્સ)

જવાગલ શ્રીનાથ - 32 ડક (213 ઇનિંગ્સ)

વીરેન્દ્ર સેહવાગ - 31 ડક (431 ઇનિંગ્સ)

આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અવશ્ય શેર કરજો...