બોયઝ પણ આ સ્ટડ ઈયરરિંગ્સ ફ્લોન્ટ કરીને પાડી શકે છે વટ...
મોટાભાગે લોકોનું એવું માનવું છે કે ફેશન અને બ્યુટી તો મહિલાઓના વિષય છે
પણ હકીકતમાં એવું નથી, સમય બદલાયો છે અને પુરુષો ગ્રુમિંગ તરફ ધ્યાન આપે છે
પુરુષો પણ કાનમાં પિયર્સિંગ કરાવીને ડિફરન્ટ ડિફરન્ટ એક્સેસરીઝ ટ્રાય કરી રહ્યા છે
આવી સ્થિતિમાં જો તમે પણ કાનમાં પિયર્સિંગ કરાવ્યું છે તો આ સ્ટોરી તમારા માટે છે
હાલમાં યુવાનોમાં કાનમાં સ્ટડ પહેરવાનું ચલણ વધ્યું છે ત્યારે ચાલો જોઈએ તમને કેવા સ્ટડ શોભી ઊઠશે
બ્લેક સ્ટડ આ લિસ્ટમાં પહેલા આવે છે, કારણ કે તે ક્લાસી અને ટ્રેન્ડી લાગે છે
જો તમે થોડું ગ્લેમ લૂક ટ્રાય કરવા માંગો છો તો ડાયમંડ સ્ટડ પણ ટ્રાય કરી શકો છો
હુપ સ્ટાઈલ સ્ટડ પણ હાલમાં ટ્રેન્ડમાં છે, તો એ પણ એક ઓપ્શન છે
જ્યોમેટ્રિક ડિઝાઈન પણ યંગસ્ટરની પહેલી પસંદ બની રહ્યા છે, જેમાં ઘણા ઓપ્શન અવેલેબેલ છે
ફેસ્ટિવ લૂક માટે ગોલ્ડ કે સિલ્વર પ્લેટેડ સ્ટડ પણ તમારા કલેકશનમાં હોવા જ જોઈએ...
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો