પહેલી વાર કિયારા અડવાણીએ બોલ્ડ લૂક માટે બિકિનીનો લીધો આશરો

કિયારા તરફ લોકોનું ધ્યાન ખેંચાય એ ઉદ્દેશને લઈ નિયોન બિકિનીમાં કરાવ્યું ફોટોશૂટ

વાણી કપૂરે 'વોર' ફિલ્મમાં પિંક બિકિની પહેરીને લોકોને કર્યા હતા મંત્રમુગ્ધ

 'પઠાણ' ફિલ્મમાં યલો બિકિની પહેરનારી દીપિકા પદુકોણ આજે સૌને યાદ છે

 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી ડેબ્યૂ કરનારી આલિયા ભટ્ટે બિકિની પહેરી હતી

Fill in some text

 'ટશન' ફિલ્મમાં બિકિની પહેરીને કરીના કપૂરે લોકોના દિલ જીતી લીધા હતા

'ધૂમ-ટુ' ફિલ્મમાં બિપાશા બાસુના બિકિની લૂકે જોરદાર લોકપ્રિયતા મેળવી હતી

બ્લુ ફિલ્મમાં લારા દત્તાએ પણ સ્વિમસૂટ પહેરીને લોકોમાં છવાઈ ગઈ હતી

લેડિસ વર્સિસ રિકી બહેલ ફિલ્મમાં અનુષ્કા શર્માએ બ્લેક બિકિનીમાં જોવા મળી હતી

બિકિનીની વાત કરીએ તો 'બિકિની ક્વીન' દિશા પટણીને ભૂલી શકાય નહીં

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...