દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids...

બોલીવૂડમાં અનેક સ્ટાર કિડ્સ એવા છે કે જેમાં તેમના ગ્રાન્ડ પેરેન્ટ્સની ઝલક જોવા મળે છે

આર્યન ખાન, સુહાના ખાન, ઇબ્રાહિમ અલી ખાન જેવા સ્ટાર કિડ્સ તો હુબહુ તેમના પેરેન્ટ્સ જેવા દેખાય છે

જોકે કેટલાક સ્ટાર કિડ્સ એવા પણ છે કે જેમાં એમના ગ્રાન્ડ પેરેન્ટસની ઝલક જોવા મળે છે

આ સ્ટાર કિડ્સને જોઈને લોકોને તેમના ગ્રાન્ડ પેરેન્ટ્સની યાદ આવી જાય છે

આજે અમે અહીં તમારા માટે આવા જ કેટલાક સ્ટાર કિડ્સની વાત લઈને આવ્યા છીએ

આ યાદીમાં રાહા કપૂરનું નામ સૌથી પહેલાં આવે છે, રાહા દાદા રિષી કપૂર જેવી લાગે છે

સંજય દત્ત-માન્યતા દત્તની લાડકવાયી ઇકરાને લોકો તેની દાદી નરગીસ જેવી દેખાય છે

સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન પણ તેની દાદી શર્મિલા ટાગોર જેવી જ દેખાય છે

મોહનીશ બહલની દીકરી પ્રનુતન બહાલ પણ તેની દાદી નૂતન જેવી લાગે છે