બોલીવૂડમાં કેટલીય એવી ફિલ્મો બની છે જેમાં કિસિંગ સીનની ભરમાર છે

આજે આપણે આવી જ ફિલ્મ્સની વાત કરીશું, અહીં જણાવેલી છેલ્લી ફિલ્મમાં તો તમામ હદ પાર કરાઈ હતી

ચાલો જોઈએ કઈ છે આ ફિલ્મ્સ-

ફિલ્મ મલંગમાં આદિત્ય રોય અને દિશા પટણી વચ્ચે અનેક કિસિંગ સીન્સ શૂટ કરાયા હતા

શાહિદ કપૂર અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ કબીર સિંહમાં બંનેના 13 કિસિંગ સીન હતા

ખ્વાહિશ ફિલ્મમાં મલ્લિકા શેરાવત અને હિમાંશું મલિક વચ્ચે 17 કિસિંગ સીન હતા

ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવતની ફિલ્મ મર્ડરમાં 20 કિસિંગ સીન જોવા મળ્યા હતા

ફિલ્મ નીલ એન્ડ નિક્કીમાં ઉદય ચોપ્રા અને તનિષા મુખર્જી વચ્ચે 21 કિસિંગ સીન હતા

અદિતી રાવ હૈદરી અને અરુણોદય સિંહની ફિલ્મ યે સાલી ઝિંદગીમાં પણ 20થી વધુ કિસિંગ સીન હતા

ફિલ્મ બેફિક્રેમાં રણવીર સિંહ અને વાણી કપૂર વચ્ચે 23 કિસિંગ સીન શૂટ કરાયા હતા

નીલ નીતિન મુકેશ અને સોનલ ચૌહાન સ્ટારર ફિલ્મ 3જીમાં 30 કિસિંગ સીન જોવા મળ્યા હતા

આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અવશ્ય શેર કરજો...