શ્રીદેવીની લાડલી જાહન્વી કપૂરે વિમ્બલ્ડનમાં પહોંચતા લોકોના દિલ જીત્યા

બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે પહોંચેલી જાહન્વીનો ક્રેઝી લૂક જોવા મળ્યો

શિખરના હાથમાં હાથ નાખીને જાહન્વી ફરતા બંને લગ્નની અટકળો લગાવી

સચિનની દીકરી સારા તેંડુલકરે વિમ્બલ્ડનમાં પહોંચીને ચાર ચાંદ લગાવ્યા

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પણ ક્લાસિક લૂકમાં જોવા મળ્યાં હતા

ઉર્વશી રોતૈલાનો પણ ગ્લેમર અંદાજ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યો

અવનીત કૌર પણ વિમ્બલ્ડનની તસવીરોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું

લારા દત્તા દીકરી સાથે ટેનિસ કોર્ટમાં મસ્ત પોઝ આપતી જોવા મળી હતી

આનંદ આહુજા સાથે પહોંચેલી સોનમ સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળેલ

વિરાટ અને અનુષ્કા શર્માના ક્લાસિક લૂકે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું

મસાબા સાથે પહોંચેલી નીના ગુપ્તાનો દેસી અવતારમાં છવાઈ હતી

આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અવશ્ય શેર કરજો...