mumbai samachar
બોલીવુડના અનેક સેલિબ્રિટી પોતાની બીમારી વિશે ખુલીને વાત કરે છે તો કેટલાક એને સિક્રેટ રાખે છે
mumbai samachar
આજે અમે અહીં તમને એવા કેટલાક સેલેબ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમણે પોતાની રેર બીમારી વિશે ખુદ ખુલાસો કર્યો છે
ચાલો જોઈએ કયા છે આ સ્ટાર્સ-
mumbai samachar
એક રિપોર્ટમાં કરાયેલા દાવા અનુસાર આલિયા ભટ્ટે ખુદ ખુલાસો કર્યો હતો કે તે ક્લિનિકલ એનઝાઈટીથી પીડાય છે
mumbai samachar
સલમાન ખાન ટ્રાઈજેનિયલ ન્યુરાલજિયા નામની બીમારીનો ભોગ બન્યો હતો
mumbai samachar
સામંથા રૂથ પ્રભુ માયોસિસ નામની ઓટો ઈમ્યૂન બીમારીથી પીડિત હતી
mumbai samachar
અનુષ્કા શર્મા બલજીંગ ડિસ્ક નામની બીમારીનો ભોગ બની છે
mumbai samachar
ઇલિયાના ડીક્રુઝ બોડી ડિસમોર્ફિક નામના ડિસઓર્ડરથી પીડાય છે
mumbai samachar
વરૂણ ધવનને વેસ્ટીબુલર હાઈપોફંકશન નામની સમસ્યાથી પીડિત છે
mumbai samachar
યામી ગૌતમને કેરાટોસિસ પોલારિસ નામની અજીબો ગરીબ બીમારીથી પીડિત છે
mumbai samachar