'લય ભારી' ફેમ એક્ટ્રેસ અદિતિએ ઈન્ટિમેટ સીન અંગે કરી મહત્ત્વની વાત
'શી' અને 'આશ્રમ' વેબ સિરીઝમાં બોલ્ડ સીન કરાવવા 'કોઓર્ડિનેટર' નહોતા
અદિતિ પોહનકર કહે છે ઈન્ટિમેટ સીન કરવાનું એકદમ મિકેનિકલ, પણ ડરતી નહીં!
પોતે ઈન્ટિમેટ સીન કરવા અંગે તો સહકલાકારને સમજાવતી હોવાનો કર્યો દાવો
30 વર્ષની અદિતિ કહે છે કે મોટા ભાગના ઈન્ટિમેટ સીન એક સરખા જ હોય!
ઈન્ટિમેટ સીન કરતા બંને કલાકાર એકબીજાને ટચ કરતા અચૂક ન્હાવું પડે
અભિનેત્રીઓ કરતા એક્ટર વધુ અન્કફર્ટેબલ ફીલ કરે છે, તેથી પોતે ચર્ચા કરતી
અદિતિએ કહ્યું મારો પહેલો ઈન્ટિમેટ સીન વેઈટર સાથે હતો, જે ખૂદ ડર્યો હતો
એક્ટ્રેસને તો કોઈ પૂછી લે પણ એક્ટરને તો કોઈ પૂછતું નથી કે તે બરાબર છે
ઈન્ટિમેટ સીન કરવામાં પુરુષો પણ 'અન્કફર્ટેબલ' ફીલ કરે છે એ હકીકત છે
સ્કૂલના દિવસોમાં અદિતિને મુંબઈની લોકલ ટ્રેનમાં થયો હતો કડવો અનુભવ