mumbai samachar
હિન્દુ ધર્મમાં ભાઈબીજના પર્વનું ઘણું મહત્વ છે. આપણે તેની પરંપરા વિશે જાણીએ
mumbai samachar
પ્રેમ અને રક્ષણના પ્રતિક સમા આ પર્વમાં બહેનો તેમના ભાઈઓને ઘરે બોલાવી કંકુ અને ચોખાનું તિલક કરે છે
બહેનો ભાઈને ભોજન કરાવે છે અને તેના લાંબા આયુષ્ય અને સુખી જીવનની પ્રાર્થના કરે છે
mumbai samachar
ભાઈ બીજના દિવસે ભાઈ તેમની બહેનોને યથાશક્તિ ભેટ આપે છે
mumbai samachar
આ દિવસે સંધ્યા ટાણે બહેનો યમરાજના નામે ચૌમુખ દીવો પ્રગટાવે છે અને ઘરની બહાર દક્ષિણ તરફ મુખ રાખીને તેને રાખે છે
mumbai samachar
ભાઈ અને બહેન યમુના નદીના કિનારે યમ અને યમુનાની પૂજા પણ કરે છે
mumbai samachar
એમ માનવામાં આવે છે કે આનાથી બંનેને અકાળ મૃત્યુથી મુક્તિ મળે છે
mumbai samachar
આ દિવસે ભાઈને પાન ખવડાવવાથી બહેનોને અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે.
mumbai samachar
આ માહિતી ધાર્મિક ગ્રંથો અને વિવિધ માધ્યમો પર આધારિત છે
mumbai samachar