ટિકિટ બુકિંગ કરનારા 'દલાલો' પર IRCTCની 'ડિજિટલ સ્ટ્રાઈક'?
ડિજિટલ સ્ટ્રાઈક
IRCTCના નિર્ણયથી યૂઝર્સને તત્કાલ ટિકિટ બુક કરવામાં લાભ થઈ શકે
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
ગેરરીતિ રોકવા માટે IRCTCએ 1 વર્ષમાં 3.5 કરોડ એકાઉન્ટ બ્લોક કર્યાં
મુંબઈ સમાચાર
IRCTCના એકાઉન્ટ સાથે 'આધાર કાર્ડ વેરિફાઈ'ની રેલવેએ યોજના બનાવી
આધાર કાર્ડ લિંક કરનારા યૂઝરને તત્કાલ ટિકિટના બુકિંગમાં પ્રાથમિકતા
મુંબઈ સમાચાર
લિંક કરનારા પ્રવાસીને ટિકિટ બુકિંગના 10 મિનિટ વહેલા
એક્સેસ
મળશે
મુંબઈ સમાચાર
ઓથોરાઈઝ્ડ એજન્ટ્સને 10 મિનિટ પછી ટિકિટ બુક કરવાનો ચાન્સ અપાશે
મુંબઈ સમાચાર
હાલમાં આઈઆરસીટીસીની વેબસાઈટ પર
13 કરોડ એક્ટિવ યૂઝર્સ
છે
મુંબઈ સમાચાર
જ્યારે એક્ટિવ યૂઝર્સમાંથી 1.2 કરોડ જેટલા આધાર વેરિફાઈડ એકાઉન્ટ છે
મુંબઈ સમાચાર
Verified
'સ્પેશિયલ વેરિફિકેશન'ની યોજના સફળ રહી તો પ્રવાસીઓને થશે ફાયદો
મુંબઈ સમાચાર
આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ બીજી માહિતી જાણવા અમારી સાથે જોડાયેલા રહો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો