સૈફ પહેલા આ સ્ટાર્સના ઘરમાં પણ બની છે આવી ઘટના
અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘુસી તેના પર કોઈએ હુમલો કર્યાની ઘટના બની છે. જોકે આ હુમ
લાનો આશય ચોરીનો હોવાનું સ્પષ્ટ થયું નથી
પણ...સૈફ પહેલા પણ આ સ્ટાર્સના ઘરમાં કોઈ ઘુસી આવ્યાની ઘટનાઓ બની છે અને ચોરીનો ઈરાદો હોવાનું બહાર આવ્યું છે.
સોનમ કપૂરના દિલ્હીના ઘરમાં ચોરી થઈ હતી જેમાં
તેની સાસુના કરોડોના દાગીના ચોરાયા હતા ચોરો ઝડપાઈ ગયા હતા.
શિલ્પા શેટ્ટીએ પણ ચોરીની ઘટના નો સામનો કરવો પડ્
યો છે તેના ઘરમાંથી લાખોની કિંમતનો સામાન ચોરાયો હતો
અજય અને કાજોલના ઘરમાં ચોરી થઈ હતી. રૂ 5 લાખ રૂપિયાના સોનાના ઘરેણા તેના નોકરે ચોર્યા હતા.
અભિનેત્રી સોનલ ચૌહાણના ઘરે ચોરી થઈ હતી. તેનો તાજ અને રોકડ, દા
ગીના સહિત રૂ.સાડા ત્રણ લાખનો સામાન ગાયબ હતો
ભાગ્યશ્રીના સસરાના ઘરમાં બેભાન મળી આવ્યા હતા. રૂ. 25 લાખનો સામાન ચોરાયો હતો વસ્તુઓ ચોરાઈ ગઈ હતી
નેહા પેંડસેના ઘરમાં પણ ચોરી થઈ છે તેના ઘરમાંથી 6 લાખના દાગીના, હીરાની વીંટી, બ્રેસલેટ ચોરાયા હતા
રૂપાલી ગાંગુલીના ઘરે પણ એક મહિલા કામના બહાને 61 લાખ રૂપિયા અને દાગીનાની ચ
ોરી કરીને ભાગી ગઈ હતી
રામ કપૂરના ઘરમાં પણ ચોરી થઈ છે તેમના લોકરમાંથી 11 લાખ રૂપિયાના રોકડા અને દાગીના ગાયબ હતા.
અભિનેત્રી શોભા ખોટેના ઘરેથી નોકરે દોઢ લાખ રૂપિયાની ચોરી કરી હતી