શુભ સવાર માટે આ ત્રણ ચીજથી રહો દૂર 

LIFESTYLE

દરેક નવી સવાર એ નવા દિવસની શરૂઆત હોય છે

LIFESTYLE

જેની સવાર બગડે તેનો આખો દિવસ બગડે છે

LIFESTYLE

સવારની શરૂઆત સકારાત્મકતા અને શુભસંકેતો સાથે થવી જોઈએ

LIFESTYLE

આથી જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર આ ત્રણ વસ્તુથી દૂર રહેવા કહે છે

LIFESTYLE

સવારે ઉઠતાની સાથે બંધ ઘડિયાળ ન જોવી

LIFESTYLE

બંધ ઘડિયાળ બંધિયારપણાનું પ્રતીક છે

LIFESTYLE

સવારે ઉઠતા વેત માણસે પોતાનો પડછાયો ન જોવો

LIFESTYLE

પડછાયો અજ્ઞાત ભય અને તણાવ લાવે છે

LIFESTYLE

સવારે ઉઠી અરીસો ક્યારેય ન જોવો

LIFESTYLE

આખી રાતની નકારાત્મકતા મનમાં પ્રવેશે છે

LIFESTYLE