પરફેક્ટ મેકઅપ લૂક મેળવવા ટાળો ધ્યાનમાં રાખો આ ચાર વાતો...
દરેક માનુની પરફેક્ટ અને સુંદર મેકઅપ લૂક મેળવવા છુટ્ટા હાથે ખર્ચો કરે છે
મેકઅપ કરતાં જ ચહેરો એકદમ આકર્ષક અને સુંદર દેખાવવા લાગે છે
કેટલીક વખત તમે પોતે જ ઘરે જાતે મેકઅપ પણ કરી લેતા હશો
ઘણી વખત જાતે મેકઅપ કરતી વખતે અમુક ભૂલો થાય છે, જેને કારણે લૂક બગડે છે
આજે અમે અહીં તમને ચાર એવા સ્ટેપ્સ વિશે જણાવીશું
જેને ફોલો કરીને તમે તમારા મેકઅપ લૂકને પરફેક્ટ અને અટ્રેક્ટિવ બનાવી શકશો
મેકઅપ કરતી વખતે હંમેશા ચહેરાંને સ્વચ્છ ધોઈ લો
ફાઉન્ડેશન ઓછું પણ સ્કીન ટોનને અનુરૂપ હોવું જોઈએ
જો હળવો મેકઅપ કરો છો તો આઈ મેકઅપ ડાર્ક ના કરવો જોઈએ
મેકઅપ કરતી વખતે હાઈલાઈટર અને બ્લશનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરો
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો